love status in gujarati

love status in gujarati

love status in gujarati : we come up with the one line Best love status in Gujarati Status in Gujarati Language - Cool Gujarati Status in Gujarati Font. Also, in this collection we have included Gujarati Love Status, Funny Gujarati Status, Gujarati Sad Status. So, enjoy the collection

love status other more Languages like for example love status in Tamil, love status in Punjabi, love status in Gujarati, love status in Malayalam love status in Tamil, love status in Marathi  so you can select your love status with your people language thank you for visiting this page have a nice day

Select Status language



   *દિલથી વધારે* *ઉપજવાળી જગ્યા બીજી કોઈ નથી* *કેમકે અહિયાં* *કાંઈ પણ વાવ્યું હોય તે વધે જ છે* *પછી એ પ્રેમ હોય કે નફરત* ...   


#Love Status    #GUJARATI



   * પ્રેમ તો એ છે કે...!!જયારે એ સાંજના મળવાનો વાયદો કરે...!! અને હું દિવસ આખો...!! સૂરજ હોવાનો અફસોસ કરૂં...!   


#Love Status    #GUJARATI



   હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા, જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા. લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં, તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.   


#Love Status    #GUJARATI



   આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે, આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે, વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં, પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.   


#Love Status    #GUJARATI



   ભલે Bye કહી ને પણ તને online જોઈ છે. છતા આંખ બંઘ કરી તને નજર સામે જોઈ છે.   


#Love Status    #GUJARATI



   કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની, તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની, પણ જેને વસાવ્યા હતા આંખો માં, તેજ જ વહી ગયા પાણી બની.   


#Love Status    #GUJARATI



   ધોકા દિયા જબ તુમને મુજે દિલ સે નારાજ થા ફિર સોચા કી તુમ્હે દિલ સે નિકાલ દું પર કમબખ્ત દિલ ભી તુમ્હારે પાસ થા   


#Love Status    #GUJARATI



   એક સચ્ચાઈ છે જેને હું સહી સકતો નથી, ખુબ સીધી વાત છે પણ હું કહી સકતો નથી. ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા, તો લે કહું, તારા વગર જા…. હું રહી શકતો નથી. હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી, કે કોઈ બહાના વગર હું આવી પણ સકતો નથી.   


#Love Status    #GUJARATI



   કોઈની પાસે પ્રેમની ભીખ ન માંગતા, જો તમે લાયક હશો તો તમને જરૂર મળશે !!   


#Love Status    #GUJARATI



   હશે બધુંં છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!   


#Love Status    #GUJARATI