love status in gujarati

love status in gujarati

love status in gujarati : we come up with the one line Best love status in Gujarati Status in Gujarati Language - Cool Gujarati Status in Gujarati Font. Also, in this collection we have included Gujarati Love Status, Funny Gujarati Status, Gujarati Sad Status. So, enjoy the collection

love status other more Languages like for example love status in Tamil, love status in Punjabi, love status in Gujarati, love status in Malayalam love status in Tamil, love status in Marathi  so you can select your love status with your people language thank you for visiting this page have a nice day

Select Status language



   નાના છોકરા બની જાવ કોઈ તમને ગમે છે તો એને પ્રેમ કરો પછી ભલે કે એ તમને પ્રેમ ના જ કરે.   


#Love Status    #GUJARATI



   સાહેબ ,ભલભલા પુરૂષ ની ભુખ મરી જાય.... જ્યારે પત્ની બાજુમાં આવી હળવેથી કહે..... . . તમે પહેલાં જમીલો પછી મારે એક વાત કરવી છે...   


#Love Status    #GUJARATI



   જરૂરી નથી દરેક પ્રેમ રાધા-કૃષ્ણ જેવા હોય, અમુક પ્રેમ Tom & Jerry જેવા પણ હોય... બસ ઝઘડયા જ કરે.   


#Love Status    #GUJARATI



   ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી, દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી, એ તો મહોબ્બત ને રમત કહે છે, અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..   


#Love Status    #GUJARATI



   સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે..   


#Love Status    #GUJARATI



   હર શ્વાસમાં તારી યાદ મૂકું છું, મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું, સાચવજે મારા આ વિશ્વાસને જતનથી, મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….   


#Love Status    #GUJARATI



   માનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ, બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ, તારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ, તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍ……   


#Love Status    #GUJARATI



   જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ. નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ. રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ. પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ.   


#Love Status    #GUJARATI



   સબંધ ઓછા કર્યા પછી પણ એમનુ લાસ્ટ સીન.. પ્રોફાઇલ અને સ્ટેટસ ચેક કરતા હો તો સમજવુ કે તમે દિમાગ થી જ અલગ થયા છો..દિલ થી નહી....   


#Love Status    #GUJARATI



   દિલ ના લાગે તો હું શું કરું? એક માગું ને બે મળે તો હું શું કરું? તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું.   


#Love Status    #GUJARATI