love status in gujarati

love status in gujarati

love status in gujarati : we come up with the one line Best love status in Gujarati Status in Gujarati Language - Cool Gujarati Status in Gujarati Font. Also, in this collection we have included Gujarati Love Status, Funny Gujarati Status, Gujarati Sad Status. So, enjoy the collection

love status other more Languages like for example love status in Tamil, love status in Punjabi, love status in Gujarati, love status in Malayalam love status in Tamil, love status in Marathi  so you can select your love status with your people language thank you for visiting this page have a nice day

Select Status language



   વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે, માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે, બાકી લાખો આંખો જોયા પછી, કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.   


#Love Status    #GUJARATI



   આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો. પણ આંસુ ત્યારે આવે છે, જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.   


#Love Status    #GUJARATI



   પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ, કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ, લોકો પ્રેમ ને પાપ કહે તો છે, પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.   


#Love Status    #GUJARATI



   Five star જેવી દેખાય છે તુ munch ની જેમ શરમાય છે તુ cadbury ની જેમ હસે છે ને તુ kitkat ની કસમ બઉ જ ખૂબસૂરત લાગે છે તુ. એને કહજો કે અમે મજામાં છીએ બસ થોડી યાદો સતાવે છે. એને વિરહ નું દુઃખ નથી મને બસ આંખો જરા ભીની થઇ જાય છે.   


#Love Status    #GUJARATI



   કિનારે મોજુ એટલુ સરસ આવ્યુ . . . . કે રહી જતી છીપ સમી યાદ ને પાછુ લેતુ આવ્યુ . . .?   


#Love Status    #GUJARATI



   બસ એક તારો જ ચેહરો જોયા કરું છું..♡,આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું.. કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡, જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡   


#Love Status    #GUJARATI



   પ્યાર તો લકીર મા લખેલો હોય છે, સાહેબ... કોઇ ના રડવા થી કોઇ કોઇ નુ નથી થતુ....   


#Love Status    #GUJARATI



   આજે એણે પૂછી જ લીધું ! "તારા પ્રેમમાં જેટલું રડી છું એટલુ કદાચ ક્યારેય નથી રડી આજે સવાલ થાય છે શું ખરેખર એ તારો જ પ્રેમ હતો ?"   


#Love Status    #GUJARATI


> https://statustags.com">

   ચાંદ પણ રોજ અમારા મિલનની રાહ જોવે છે પણ એને કેવી રીતે સમજાવુ કે અમારુ મિલન સપના પુરતુ જ છે જ્યારે હકીકત બને છે ત્યારે અમાસની રાત હોય છે.   


#Love Status    #GUJARATI



   એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ તો શું મળે? કવિએ સરસ જવાબ આપ્યો રાધા, રૂક્મણી, અને મીરાં એકસાથે મળે.   


#Love Status    #GUJARATI