love status in gujarati

love status in gujarati

love status in gujarati : we come up with the one line Best love status in Gujarati Status in Gujarati Language - Cool Gujarati Status in Gujarati Font. Also, in this collection we have included Gujarati Love Status, Funny Gujarati Status, Gujarati Sad Status. So, enjoy the collection

love status other more Languages like for example love status in Tamil, love status in Punjabi, love status in Gujarati, love status in Malayalam love status in Tamil, love status in Marathi  so you can select your love status with your people language thank you for visiting this page have a nice day

Select Status language


   કોઈ કહે છે જ્ન્મોમ્ન્મ નો સાથ એટલે પ્રેમ હું કહું છું એક પળ નો સાથ ને જન્મોજન્મ નો આહેસાસ એટલે પ્રેમ. 


#Love Status    #GUJARATI


. .

   વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે, તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે, કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ, કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ. 


#Love Status    #GUJARATI


. .

   મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે. 


#Love Status    #GUJARATI


. .

   આપી શકે તો તારો પ્યાર મંગૂ છું સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા, પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર મંગૂ છું. 


#Love Status    #GUJARATI


. .

   આંખમાંથી પડેલા અશ્રુ કોઈ ઉઠાવી નથી શકતુ કિસ્મતમાં લખેલુ કોઈ મટાવી નથી શકતુ તમારો પ્રેમ છે જાન અમારી મારી જાનને મારાથી કોઈ છીનવી નથી શકતુ. 


#Love Status    #GUJARATI


. .

   “જેની સાથે તમે સ્મિત વહેચી શકો, તેની સાથે તમે એક દિવસ રહી શકો, પણ….જેની સાથે તમે દિલ ખોલીને રડી શકો, તેની સાથે તમે આખી જીંદગી રહી શકો.” 


#Love Status    #GUJARATI


. .

   આજે ફરી તમને મળવાનું મન થાય છે પાસે બેસીને વાત કરવાનું મન થાય છે એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝ કે આજે ફરી આંસુ વહાવાનું મન થાય છે. 


#Love Status    #GUJARATI


. .

   પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે, પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે, પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, સ્વીકારતા અચકાય તે કરી શું જાણે. 


#Love Status    #GUJARATI


. .

   બજાવો તાલી અમારી શાયરી પર, હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે, હું શું કરું વાત આ જમાના ની, સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે. 


#Love Status    #GUJARATI


. .

   ખુદા કે દ્વાર પે જાકે દુઆ કરતા હું, કી કહી મેં ઉસ હસીના સે દુર ના હો જાઉં, અગર માર ભી જાઉં તો, ઉસ હસીના કો દુર હી રખના, કહી ઉસકી મહેક સે મેં ફિર ઝીંદા ના હો જાઉં. 


#Love Status    #GUJARATI


. .

   ક્યારેક ક્યારેક એવું પણ થાય છે પ્રેમ ની અસર જરા મોડી થાય છે તમને એવું લાગે છે કે અમે કઈ પણ વિચારતા નથી તમારા માટે પણ અમારી દરેક વાત માં તમારો જ ઉલ્લેખ હોય છે. 


#Love Status    #GUJARATI


. .

   દિલના દર્દનો આખી દુનિયામાં ઈલાજ નથી હોતો, કરો પ્રેમ અને મળી જ જાય એવો રીવાજ નથી હોતો !! 


#Love Status    #GUJARATI


. .

   તું પ્રેમ કરે છે તો જરા જતાવ તો ખરી, ક્યારેક નિરાત દિલની વાત બતાવ તો ખરી !! 


#Love Status    #GUJARATI


. .

   છોકરીઓને ઘણા Boys ના મેસેજ આવતા હોય છે, પણ તેઓ તો કોઈ એક પાગલની રાહ જોતી હોય છે !! 


#Love Status    #GUJARATI


. .

   અમે બંને આમ તો સરખા જ છીએ, એને એના સપના પુરા કરવા છે અને મારું તો એકમાત્ર સપનું જ એ છે !! 


#Love Status    #GUJARATI


. .

   કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે !! 


#Love Status    #GUJARATI


. .

   તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું, તો જો આવી ને મને સજીવન કરે તો, હું રોજ લાશ બનવા તૈયાર છું.. 


#Love Status    #GUJARATI


. .

   શોધવા જાવ તો શોધાય નહી, લખવા જાવ તો લખાય નહી, સાંભળવા જાવ તો સંભળાય નહી, અને પૂછવા જાવ તો પુછાય નહી, અને એને કેહવાય પ્રેમ. 


#Love Status    #GUJARATI


. .

   તમે નથી ને તમારી યાદ આવે છે, પ્રભુ જાણે શું ભરી દીધું છે તમારા માં, કે પ્રભુને યાદ કરતા પેહલા પણ ખુદ તમારી યાદ આવે છે. 


#Love Status    #GUJARATI


. .

   વાત રાખી દિલ માં, વાત કહી નાં શક્યા, યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા, કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને, જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા. 


#Love Status    #GUJARATI


. .

   વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે, માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે, બાકી લાખો આંખો જોયા પછી, કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે. 


#Love Status    #GUJARATI


. .

   આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો. પણ આંસુ ત્યારે આવે છે, જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા. 


#Love Status    #GUJARATI


. .

   પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ, કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ, લોકો પ્રેમ ને પાપ કહે તો છે, પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ. 


#Love Status    #GUJARATI


. .

   Five star જેવી દેખાય છે તુ munch ની જેમ શરમાય છે તુ cadbury ની જેમ હસે છે ને તુ kitkat ની કસમ બઉ જ ખૂબસૂરત લાગે છે તુ. એને કહજો કે અમે મજામાં છીએ બસ થોડી યાદો સતાવે છે. એને વિરહ નું દુઃખ નથી મને બસ આંખો જરા ભીની થઇ જાય છે. 


#Love Status    #GUJARATI


. .

   કિનારે મોજુ એટલુ સરસ આવ્યુ . . . . કે રહી જતી છીપ સમી યાદ ને પાછુ લેતુ આવ્યુ . . .? 


#Love Status    #GUJARATI


. .