gujarati shayari whatsapp status

gujarati shayari whatsapp status

We have best collection for Gujarati shayari status.  all status are selected by our team for you because you are so special for us without you we cant grow in this digital world thats why we are selecting each in every Gujarati shayari status so you can easy to select which whatsapp status you share with your friend and so your some swag

Gujarati shayari status  for WhatsApp is easy to use and easy to see your Swag and what is your mind for your friend this is a very important. gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language


Select Status language



   વંટોળિયામાં ઊડતી સ્મશાનની ધૂળ ગઇ કાલની આજે ઝૂલે છે ખેતરમાં ધાન્યકણસલું થઇને!   


#Shayari status    #GUJARATI



   કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઇ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !   


#Shayari status    #GUJARATI



   નજરોથી અમારી વિંધાઇ ગયા તમે, યાદમાં અમારી ડરી ગયા તમે, વરસોથી મળવા આતુર થઇ ગયા તમે, જોઇ ને અમને લાગણીમાં ભીંજાઇ ગયા તમે, લોકો કહે છે કે “હસ્યા તેના ઘર વસ્યા” પરંતુ એ કોણ જાણે છે કે – ઘર વસ્યા પછી કેટલા હસ્યા?   


#Shayari status    #GUJARATI



   કોઇ નજરું ઉતારો મારા મનની રે, મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ … સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું, મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ …   


#Shayari status    #GUJARATI



   જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં, હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.   


#Shayari status    #GUJARATI



   જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી, જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.   


#Shayari status    #GUJARATI



   દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે; છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે!   


#Shayari status    #GUJARATI



   મારા મરણ પર તમે આસું ન બહાવશો, મારા મરણ પર દોસ્તો ગમ ન કરશો… … મારી યાદ આવે તો સીધા ઉપર જ આવજો.   


#Shayari status    #GUJARATI



   કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની, તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની, પણ જેને વસાવ્યા હતા આંખો માં, તેજ જ વહી ગયા પાણી બની.   


#Shayari status    #GUJARATI



   જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો, છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.   


#Shayari status    #GUJARATI