gujarati shayari whatsapp status

gujarati shayari whatsapp status

We have best collection for Gujarati shayari status.  all status are selected by our team for you because you are so special for us without you we cant grow in this digital world thats why we are selecting each in every Gujarati shayari status so you can easy to select which whatsapp status you share with your friend and so your some swag

Gujarati shayari status  for WhatsApp is easy to use and easy to see your Swag and what is your mind for your friend this is a very important. gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language


Select Status language



   નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે, કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે, લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.   


#Shayari status    #GUJARATI



   વર્ષાને કહી દો, માપથી વરસે, નયનને વહેવાની આદત નથી..   


#Shayari status    #GUJARATI



   રણ ને હરણ ની દયા જ્યારે આવી, જાંજવું ભૂંસવા આંધી ત્યારે આવી.   


#Shayari status    #GUJARATI



   ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું. સૂકી તે ધૂળના ભીના ખૂણેથી આજ પાંગરવું, કાલ વળી ખરવું : તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.   


#Shayari status    #GUJARATI



   છીછરા નીરમાં હોય શું ના’વું ? તરવા તો મઝધારે જાવું, ઑર ગાણામાં હોય શું ગાવું ? ગીત ગાવું તો પ્રીતનું ગાવું !    


#Shayari status    #GUJARATI



   નિર્જન વનવગડે અલી વાદળી ! જળ શાં ઢોળવાં અમથાં? રણે રગદોળવાં અમથાં? એવા હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં? હ્રદય શીદ ખોલવાં અમથાં ?   


#Shayari status    #GUJARATI



   સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.   


#Shayari status    #GUJARATI



   સીધું કિરણ પડ્યું અને અળગો બની ગયો, પડછાયો જોતજોતામાં તડકો બની ગયો. પીપળ પછી તે ઊગી ગયું બારોબાર ‘મીર’ ઘર જેવું ઘર પછી તો વગડો બની ગયો.   


#Shayari status    #GUJARATI



   બિન્દાસ_ફરવાનું _પણ 👸🏻રાધા_સિવાય_કોઇ_ગોપી_ના લફડા_મા_નઇ_પડવાનું 😇.... #તારો કાનુડો 😎....😘😘   


#Shayari status    #GUJARATI



   ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં નાહકનો ભરી દાયરો હો જી, રંગ-સુગંધનાં મૂલ કરે એવો ક્યાં છે સોદાગર વાયરો હો જી?   


#Shayari status    #GUJARATI