gujarati shayari whatsapp status

gujarati shayari whatsapp status

We have best collection for Gujarati shayari status.  all status are selected by our team for you because you are so special for us without you we cant grow in this digital world thats why we are selecting each in every Gujarati shayari status so you can easy to select which whatsapp status you share with your friend and so your some swag

Gujarati shayari status  for WhatsApp is easy to use and easy to see your Swag and what is your mind for your friend this is a very important. gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language


Select Status language



   રસ્તાઓ અચાનક મળી ગયા બે ઘડી વાતે વળગ્યા અને,,,,,,,છૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાં એકબીજાને ભેટ્યાં અને,,,,,,,ભળી ગયાં. અમે અચાનક મળી ગયાં ,,, અમે, ના રસ્તા કે ના ઝરણાં એટલે- ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! 🙂   


#Shayari status    #GUJARATI



   મહેલોની જરૂર હોય છે…માત્ર રહેવા માટે, બાકી,વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય છે. 🙂   


#Shayari status    #GUJARATI



   મીલાવી જામ માં અમે જીંદગી પી ગયા, મદીરા તો શું કોઇની કમી પણ પી ગયા. રડાવી જાય છે અમને બીજા નાં દર્દો, બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા…!! 🙂   


#Shayari status    #GUJARATI



   માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે, ડૂબી જાય તો નસીબ નો વાંક કાઢે છે. સંભાળીને પોતે નથી ચાલતા, અને પડી જાય તો પથ્થર નો વાંક કાઢે છે.   


#Shayari status    #GUJARATI



   કોઈ સાથે છે પણ પાસે કેમ નથી કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામાં કેમ નથી એ અજનબી ક્યાંક તો છે પણ આંખોમાં કેમ નથી    


#Shayari status    #GUJARATI



   ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી ! ક્યાંક નક્કી યાદની હેલી ચડી !   


#Shayari status    #GUJARATI



   ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ   


#Shayari status    #GUJARATI



   અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે; તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?   


#Shayari status    #GUJARATI



   વેદના વાદળીઓ ઘેરી કરી, વ્યથા કથાએ થોડી ભારી કરી, જગ આખું ભીંજાતું રહ્યું, એમ ‘આરતી’એ આંખ કોરી કરી.   


#Shayari status    #GUJARATI



   સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?! સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?! “હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું, પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.   


#Shayari status    #GUJARATI