gujarati shayari whatsapp status

gujarati shayari whatsapp status

We have best collection for Gujarati shayari status.  all status are selected by our team for you because you are so special for us without you we cant grow in this digital world thats why we are selecting each in every Gujarati shayari status so you can easy to select which whatsapp status you share with your friend and so your some swag

Gujarati shayari status  for WhatsApp is easy to use and easy to see your Swag and what is your mind for your friend this is a very important. gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language


Select Status language



   જિંદગી કેટલી છે કોને ખબર …..! કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર ….! જીવી લો થોડા પલ પ્રેમ થી …. આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..! 🙂   


#Shayari status    #GUJARATI



   જીવન માં સદા એક અફસોસ રહેવાનો , દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો , જિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો , તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..️? 🙂   


#Shayari status    #GUJARATI



   પ્રેમ એ કઈ વરસાદ નથી જે વરસે અને રોકાઈ જાય,,,,,, પ્રેમ એ કઈ સૂર્ય નથી જે ઉગે અને આથમી જાય,,,,,, પ્રેમ નામ છે એ શ્વાસનું,,,,,, જો ચાલે તો જિંદગી અને રોકાય તો મોત બની જાય..!!!!!!!! 🙂   


#Shayari status    #GUJARATI



   ઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે, મર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે, તેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો જે હર હાલ માં “હસ્તા” શીખે છે!! 🙂   


#Shayari status    #GUJARATI



   રાત સવાર ની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી, જે પણ ખુશીથી મલે દુનિયા માં, એને શાન થી સ્વીકાર જો, કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી… 🙂   


#Shayari status    #GUJARATI



   કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, 🙂 આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે, રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા આપને એ યાદ આવે તો મને યાદ આપજો, મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ” તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા 🙂   


#Shayari status    #GUJARATI



   સ્વપન્નમા તું મારી હકીકત છે, હકીકતમા તું જ મારુ સ્વપન છે.   


#Shayari status    #GUJARATI



   સ્નેહનો સાગર આંખોમાંથી છલકાય છે, હૈયું હેતના હરખથી હરખાય છે, જાણે શું વાત છે પ્રેમમાં એવી કે, દિલમાં હોય દર્દ તો પણ હોઠ ખુશીથી મલકાય છે. 🙂   


#Shayari status    #GUJARATI



   ક્યારેક સાચી વાત માં ખુદા ની રજા ના હોય, ના કહેલાં શબ્દો હમેંશા સજા ના હોય, ક્દાચ શબ્દકોષ વિખેરાઇ જતો હશે.. બાકી, તું બોલે તો જ હું સમજું એમાં મજા ના હોય.. 🙂   


#Shayari status    #GUJARATI



   તારી સુંદરતાનો વાંક છે ! મારો પ્રેમ તો ભલો ભોળો છે. તારા નયનો તીર કમાન છે ! મારા સ્વપ્નો અપાર છે . તારા નયનો પુછે છે સવાલ! મારો પ્રેમ તો હાજર જવાબ છે. નારી શૃંગાર મહામોહમાયા છે ! મારું મન શબ્દ વર્ણન ની ગાથા છે. તારું સ્મિત ઝાકળ બિંદુંનું પ્રગટણ છે! મારું હાસ્ય સરોવર જળનું સ્પંદન છે. તારી લજ્જા ચાંદની સુંદરતા છે ! મારું શૂર સૂર્યની શક્તિ છે..!! 🙂   


#Shayari status    #GUJARATI