gujarati shayari whatsapp status

gujarati shayari whatsapp status

We have best collection for Gujarati shayari status.  all status are selected by our team for you because you are so special for us without you we cant grow in this digital world thats why we are selecting each in every Gujarati shayari status so you can easy to select which whatsapp status you share with your friend and so your some swag

Gujarati shayari status  for WhatsApp is easy to use and easy to see your Swag and what is your mind for your friend this is a very important. gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language


Select Status language



   કોટે મોર ટહુકીયા અને વાદળ માં ઝબકી વિજ મારા હ્રદ્રય ને વાલો સાંભળયો ઇતો આવી અષાઢી બીજ   


#Shayari status    #GUJARATI



   ગગન ગાજે ને મોરલા ટહુકે માથે ચમકતી વીજ એ હલો પાણજે કચ્છડે મે આવય અષાઢી બીજ   


#Shayari status    #GUJARATI



   માંગણી નો જેટલો અધિકાર હોવો જોઇએ… લાગણી નો ય એટલો જ વિસ્તાર હોવો જોઇએ.   


#Shayari status    #GUJARATI



   સપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે.????????   


#Shayari status    #GUJARATI



   જીવનમાં ખરી કસોટી અને અંતિમ નિરાશા ત્યારે આવે છે કે જયારે માણસ હૃદયના ઊંડાણમાંથી ઉદ્દગાર કાઢીને બોલે છે : ‘મારું કોઈ નથી !’ ???? ????????   


#Shayari status    #GUJARATI



   કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ?? ગમે તેવું અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,   


#Shayari status    #GUJARATI



   રડતી આંખો ને હસાવનાર કોઈ નથી, હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી, આંશુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી. 🙂   


#Shayari status    #GUJARATI



   સુગંધ ગુલાબની આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે, જેમ તારી યાદ ને મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે…!! 🙂   


#Shayari status    #GUJARATI



   “કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોયે મધૂરી હોય છે, દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે…” 🙂   


#Shayari status    #GUJARATI



   સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો, માંગવો પડે તે પ્રેમ નથી હોતો! કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના, બાકી જિંદગીના રંગમંચ પર કોઈ કલાકાર નબળો નથી હોતો !! 🙂   


#Shayari status    #GUJARATI