gujarati shayari whatsapp status

gujarati shayari whatsapp status

We have best collection for Gujarati shayari status.  all status are selected by our team for you because you are so special for us without you we cant grow in this digital world thats why we are selecting each in every Gujarati shayari status so you can easy to select which whatsapp status you share with your friend and so your some swag

Gujarati shayari status  for WhatsApp is easy to use and easy to see your Swag and what is your mind for your friend this is a very important. gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language


Select Status language



   તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે. હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાઇ આ ખાડામાં કેટલા પડે છે! તમે ફૂલ નહીં પન જમીન પર ઉગ્તા ઘાસ છો, સાચ્ચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.   


#Shayari status    #GUJARATI



   જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી, જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.   


#Shayari status    #GUJARATI



   ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ   


#Shayari status    #GUJARATI



   જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે, એમ એમ વધારે ગમતી જાય છે.   


#Shayari status    #GUJARATI



   નયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે, જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો, સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..   


#Shayari status    #GUJARATI



   કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી, વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ?? ગમે તેવું અમૂલ્ય હોય, જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,   


#Shayari status    #GUJARATI



   એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું, દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું, વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..   


#Shayari status    #GUJARATI



   ઓછામાં ઓછા શબ્દોમા “ખુશી” નું વર્ણન કરવાની હરીફાઇ હતી, લોકૉ વિચારતા રહ્યા….. અને મેં લખ્યુ, *દિકરી*   


#Shayari status    #GUJARATI



   કોઇએ પુછ્યું મુરલી ને કે… તું કેમ કૃષ્ણને વાલી છે… ત્યારે મુરલીએ કહયું કે….. હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…   


#Shayari status    #GUJARATI



   શોધવા જાવ તો શોધાય નહી, સાંભળવા જાવ તો સંભળાય નહી. લખવા જાવ તો લખાય નહી, અને પુછવા જાવ તો પુછાય નહી.એને કહેવાય . . . ‘ લાગણી ‘ ”   


#Shayari status    #GUJARATI


gujarati shayari status, gujarati shayari whatsapp status, gujarati bewafa shayari status, gujarati love shayari whatsapp status, new gujarati shayari status, gujarati shayari fb status, 2 line gujarati shayari status, shayari in gujarati for love, shayari in gujarati for life, shayari in gujarati love, shayari in gujarati language