Good Morning Status for whatsapp and facebook

Good Morning Status for whatsapp and facebook

Good Morning status : New Morning gives strength to do something for our loved ones. So start your day by sharing our Very Good Morning Status. If you like our our latest Colllection of Good Morning Status then share our Good Morning SMS, Good Morning Status, Good Morning Wishes, Suprabhat Sandesh Good Morning Shayari, Shubh Prabhat Status Good Morning Messages on Whatsapp and Facebook with your Girlfriend, Boyfriend, Husband, Wife and Friends.

Select Status language



   *જેની પાસે ઓછુ છે...* *તેને કોઈ પણ સુખી કરી શકે છે...* *પરંતુ...* *જેને ઓછુ જ પડે છે...* *તેને ઈશ્વર પણ સુખી કરી નથી શકતો...* 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂   


#Morning Status    #GUJARATI



   *.....✍🏻* *જીંદગી બદલવા માટે,* *લડવું પડે છે,* *અને* *જીંદગી સહેલી કરવા માટે,* *સમજવું પડે છે...!* *મોજ તો મન થી થઈ શકે,* *ધનથી તો ચુકવણી જ થાય...* 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,* *પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!* 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય..... 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   ⏳ *સમય કયારેય ખરાબ હોતો નથી*..... પણ આપણી *ઈચ્છા* સમય સાથે પૂરી ન થાય એટલે *'સમય'* ખરાબ લાગે છે.⏱️ 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ... પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ... અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ... સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉ... 🌞શુભ સવાર🌞   


#Morning Status    #GUJARATI



   *સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....* *કોઇનો પસાર થતો નથી*... *તો કોઇ પાસે હોતો નથી*... 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો* *સાહેબ,* *ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી* *પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..* 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *દુનિયા નુ સૌૌથી સારુ ઘરેણુ મહેનત છે...* *દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે.* *તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.* 🍁🍁🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *" આંસું તમારું હોય.....,* *... અને પીગળતું કોઈક બીજું હોય...... "* *,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "* *" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... "* ☕ *સુપ઼ભાત*☕   


#Morning Status    #GUJARATI


> https://statustags.com">
good morning status good morning status in hindi, good morning status video, good morning whatsapp status, good morning status marathi, morning status love, good morning status for whatsapp, good morning status whatsapp, good morning status in english, good morning english status, good morning status in gujarati, good morning status song, good morning status image
good-morning-status4