Good Morning Status for whatsapp and facebook

Good Morning Status for whatsapp and facebook

Good Morning status : New Morning gives strength to do something for our loved ones. So start your day by sharing our Very Good Morning Status. If you like our our latest Colllection of Good Morning Status then share our Good Morning SMS, Good Morning Status, Good Morning Wishes, Suprabhat Sandesh Good Morning Shayari, Shubh Prabhat Status Good Morning Messages on Whatsapp and Facebook with your Girlfriend, Boyfriend, Husband, Wife and Friends.

Select Status language


   સાંભળીને ચાલજો સાહેબ, આ માણસોની વસ્તી છે અહીંયા ભગવાનને પણ વાપરી *લ્યે છે તો તમે શું હસ્તી છો.! 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   જગતને તમારા સિધ્ધાંતોથી કાંઈ લેવા દેવા નથી... બસ... તમે કામ ન આવો એટલે તમે નકામા... શુભ સવાર 


#Morning Status    #GUJARATI


. .

   💐 કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે...!!! 💐 🍁GooD MoRnInG🍁 


#Morning Status    #GUJARATI


. .

   જો તમારા મીઠા બે શબ્દથી.... *કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો એ રક્તદાન બરાબર જ છે...* હસતાં રહો હસાવતાં રહો પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે, પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!! 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે, પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!! 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !! ​ ₲๑๑d 💞 ℳ๑®ทïทg​ 


#Morning Status    #GUJARATI


. .

   ❛❛ભાગ્યનો દરવાજો ખોલવા માટે માથા ના પછાડો, કર્મોનું તોફાન એવુ મચાવો કે દરવાજા આપોઆપ ખુલી જાય.❜❜ 🌸 સુપ્રભાત 🌸 


#Morning Status    #GUJARATI


. .

   હું ખુશ રહું એમાં મારી સફળતા નથી, પણ મારી વાણી , વર્તન , અને મારાં વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે. ​ ​ !! ♡ gσσđ 🎀 Ⓜσяиıиg ♡ !! !! 🍀нανє α good đαy🍀 !! 


#Morning Status    #GUJARATI


. .

   સારા વર્તનમાં એટલી તાકાત હોય છે, કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !! Good morning 


#Morning Status    #GUJARATI


. .

   દરેક હસતુ વ્યક્તિ ખુશ નથી હોતું સાહેબ. વ્યક્તિ ને જોતા નહીં પણ સમજતા શીખો......... GOOD MORNING 


#Morning Status    #GUJARATI


. .

   સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી અને સફળતા પછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી...!! 🙏જય શ્રી કૃષ્ણ🙏 🌹સુપ્રભાત🌹 


#Morning Status    #GUJARATI


. .

   જેની આજે તમને જરૂર નથી આવતીકાલે તેમની જરૂર પડી શકે છે જેની આજે અવગણના કરો છો, કાલે ફરી સ્વીકારવુ પડે માટે હંમેશાં સંબંધને મહત્ત્વ આપો... ☀🌹શુભ સવાર🌹☀ 🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻 


#Morning Status    #GUJARATI


. .

   સારા સમયની સાથે રહેવા કરતા, સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુ.,. કારણ કે..,,,.. સારો સમય સારી વ્યક્તિ નહીં આપે.,. પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપસે 🙏🏻GOOD MORNING🙏🏻 🌹🙏🏻JAY SHREE KRISHNA🙏🏻🌹 


#Morning Status    #GUJARATI


. .

   જેને લેટ ગો કરતા આવડે છે.... ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે કેમ કે.... એ 5 પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે. 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. .

   "પુસ્તક" ની જેમ "વ્યક્તિઓને" પણ વાંચતા શીખવું પડશે *સાહેબ... કારણ કે પુસ્તકો "જ્ઞાન" આપે છે અને વ્યક્તિઓ "અનુભવ". 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. > https://statustags.com">.

   "સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો." "બધું બધાને નથી મળતું". 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. > https://statustags.com">.

   શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. .

   જેની આજે તમને જરૂર નથી આવતીકાલે તેમની જરૂર પડી શકે છે જેની આજે અવગણના કરો છો, કાલે ફરી સ્વીકારવુ પડે માટે હંમેશાં સંબંધને મહત્ત્વ આપો... 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. .

    જેની આજે તમને જરૂર નથી આવતીકાલે તેમની જરૂર પડી શકે છે જેની આજે અવગણના કરો છો, કાલે ફરી સ્વીકારવુ પડે માટે હંમેશાં સંબંધને મહત્ત્વ આપો... 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. .

   સાંભળીને ચાલજો સાહેબ, આ માણસોની વસ્તી છે અહીંયા ભગવાનને પણ વાપરી *લ્યે છે તો તમે શું હસ્તી છો.! 🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂 


#Morning Status    #GUJARATI


. .

   સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને, પરંતુ... જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે... 🌺 સુપ્રભાત 🌺 


#Morning Status    #GUJARATI


. .

   સફળતા માટે તો સંઘર્ષ જ જોઈએ.. કિસ્મત તો સટ્ટો રમવા માં કામ લાગે.. 🌺 જય શ્રી કૃષ્ણ 🌺 


#Morning Status    #GUJARATI


. .

   "દવા ખિસ્સામાં" નહી "શરીરમાં" જાય તો જ "અસર કરે," "સારા વિચારો" પણ "મોબાઈલમાં" નહિ "જીવનમાં ઉતરે" તો જ "અસર કરે." "ગંદકી" જોનારની "નજરમાં" હોય છે; બાકી "કચરો વીણતા ગરીબોને" તો એમાં પણ "રોટલી દેખાય છે!" 🙏શુભ સવાર🙏 


#Morning Status    #GUJARATI


. > https://statustags.com">.

   સફળતા કરતા સંતોષ ઉત્તમ છે, કારણ સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે. 🌺શુભ સવાર🌺 🙏 જય શ્રી કૃષ્ણ. 🙏 🌹🌹 જય ગુરૂદેવ🌹🌹 


#Morning Status    #GUJARATI


. .