Good Morning Status for whatsapp and facebook

Good Morning Status for whatsapp and facebook

Good Morning status : New Morning gives strength to do something for our loved ones. So start your day by sharing our Very Good Morning Status. If you like our our latest Colllection of Good Morning Status then share our Good Morning SMS, Good Morning Status, Good Morning Wishes, Suprabhat Sandesh Good Morning Shayari, Shubh Prabhat Status Good Morning Messages on Whatsapp and Facebook with your Girlfriend, Boyfriend, Husband, Wife and Friends.

Select Status language


   *સપ્તરંગ ની બનેલી આ દુનિયામાં* *ઈશ્ર્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા સાહેબ...* *દરેક ના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે.* *જે ખૂટે છે, એ મેળવવાના પ્રયાસ - એનું નામ જ "જીવન"...* *Good Morning* 


#Morning Status    #GUJARATI


. > https://statustags.com">.

   ✍🏼 *એક મિનિટ માં જીવન બદલાતું નથી,* *પરંતુ....* *એક મિનિટ વિચારી ને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે.* Good Morning... 


#Morning Status    #GUJARATI


. .

   ✍ *સબંધ હોય કે બરફ* *બંનેને બનાવવા અને* *ટકાવવા માટે ઠંડક બનાવી* *રાખવી ખુબજ જરૂરી છે*.💐😍 *🌹GOOD MORNING🌹* 


#Morning Status    #GUJARATI


. .

   દુનિયા ની સૌથી સુરક્ષિત વિમા પોલિસી છે.... ”ભગવાન પર નો ભરોસો” બસ તમે રોજ સારા કર્મ ના પ્રિમિયમ ભરતા રહો....!!! 🙏🏻🌹goodmorning🌹🙏🏻 


#Morning Status    #GUJARATI


. .

   પુસ્તક રોજ નથી લખાતા, છાપા રોજ છપાય છે, સાહેબ... એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે...! 🙏🏻Good Morning...🙏🏻😊 


#Morning Status    #GUJARATI


. .

   વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ બાકી... લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !! દુનિયા જીતીને શું કરશો સાહેબ.... જયારે તમારા જ તમારી હારની રાહ જોતા હોય...!!! 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   દેખાવ ને ચાહનારો જમાનો છે સાહેબ.... વિચારો ને કોણ પૂછે છે...? સેલ્ફી મુકો તો 150 લાઈક..ને વિચાર મુકો તો માત્ર.... 4-5 લાઈક જ મળે છે... 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   સમજણની બહાર એક દુનિયા હોય છે જે હમેશા દુનિયા ની સમજણ બહાર હોય છે ||🙏જય શ્રી કૃષ્ણ 🙏|| 


#Morning Status    #GUJARATI


. .

   હાથમાં ટચ વાળો ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું સાહેબ, બધા સાથે ટચ માં રહેવાથી સ્ટેટસ બને છે. 🌞આપનો દિવસ શુભ રહે🌞 


#Morning Status    #GUJARATI


. .

   માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ. !! ના કોઈને કાયદો પસંદ છે.. ના કોઈ વાયદો પસંદ છે.. બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે. !! શુભ સવાર 


#Morning Status    #GUJARATI


. .

   ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે.. 🙏🏼Good Morning🙏🏼 


#Morning Status    #GUJARATI


. .

   આકર્ષણ વગર આત્મીયતા ન જન્મે, વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે અને સ્નેહ વગર શ્રધ્ધા ન જન્મે... 🌹ગુડ મોનિૅંગ 🌹 


#Morning Status    #GUJARATI


. .

   કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે.......✌ 😊 શુભ સવાર 😊 🙏 હર હર મહાદેવ🙏 


#Morning Status    #GUJARATI


. .

   જીવન એવુ જીવો કે જીંદગી ટુંકી પડે હસો એટલુ કે રડવા નો વારો ન આવે કંઈક આશા પુરી થાય તે કિસ્મત ની વાત છે પણ મહેનત એવી કરો કે ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય 🌹good morning🌹 


#Morning Status    #GUJARATI


. .

   દુનિયાનુ 🌏 સૌથી 👌🏻 સુંદર 🌱 છોડ વિશ્વાસ હોય છે... જે જમીન પર નહી પણ વ્યક્તિના હૃદય 💞 માં ઉગે છે...!!........ 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   👍🏻 જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ... પણ એટલી ખબર છે કે, 👉 નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે, અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે... 🌹🙏શુભ સવાર🙏🌹 


#Morning Status    #GUJARATI


. .

   સબંધો છે ભાઈ, ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવવાય પડે ખુલાસો કરવાથી મન હળવું થાય પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય ગમે તેટલાં દૂર હોય, તો પણ "આપણાં એ તો આપણાં" જ રહે.........✍🏻* 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. > https://statustags.com">.

   શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   💞 કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં સમજણ ની જરૂર છે💞 🌹સુપ્રભાત🌹 


#Morning Status    #GUJARATI


. .

    આંસું તમારું હોય....., ... અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. > https://statustags.com">.

   || સ્નેહ સુગંધ || કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ, કારણ કે... જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં.. 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   કુવામાં ઉતરતી ડોલ નમે છે તો, પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે.. સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે. 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏 


#Morning Status    #GUJARATI


. .

   ભૂલ થાય ત્યારે થોડુ ધ્યાન રાખજો સાહેબ, ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે. 🙏🌹શુભસવાર🌹🙏 


#Morning Status    #GUJARATI


. .

   સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ.... ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! 🍁₲๑๑d ℳorning🍁 


#Morning Status    #GUJARATI


. .

   ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ 🌹શુભ સવાર  


#Morning Status    #GUJARATI


. .