Good morning message in gujarati

Good morning message in gujarati

Good morning messages in gujarati : Morning reflects the day. Each and every morning opens the door of new chances. Good Morning Status in gujarati , Best Collection of Good Morning Status, wishes and Quotes . Wish your love one with the best collection of Happy Good Morning messages.Good Morning Wishes In gujarati Shayari, Good Morning Status For WhatsApp Facebook Instagram

A wonderful Good Morning Status may help us to have a very good start. It also seems great to greet nearest one at morning. Around the whole net we have the sweetest collection of Good Morning Status in English for boy or girl.


Select Status language



   💞 કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં સમજણ ની જરૂર છે💞 🌹સુપ્રભાત🌹   


#Morning Status    #GUJARATI



    આંસું તમારું હોય....., ... અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI


> https://statustags.com">

   || સ્નેહ સુગંધ || કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ, કારણ કે... જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં.. 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   કુવામાં ઉતરતી ડોલ નમે છે તો, પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે.. સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે. 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏   


#Morning Status    #GUJARATI



   ભૂલ થાય ત્યારે થોડુ ધ્યાન રાખજો સાહેબ, ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે. 🙏🌹શુભસવાર🌹🙏   


#Morning Status    #GUJARATI



   સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ.... ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ 🌹શુભ સવાર    


#Morning Status    #GUJARATI



   સાંભળીને ચાલજો સાહેબ, આ માણસોની વસ્તી છે અહીંયા ભગવાનને પણ વાપરી *લ્યે છે તો તમે શું હસ્તી છો.! 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   જગતને તમારા સિધ્ધાંતોથી કાંઈ લેવા દેવા નથી... બસ... તમે કામ ન આવો એટલે તમે નકામા... શુભ સવાર   


#Morning Status    #GUJARATI



   💐 કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે...!!! 💐 🍁GooD MoRnInG🍁   


#Morning Status    #GUJARATI