Good morning message in gujarati

Good morning message in gujarati

Good morning messages in gujarati : Morning reflects the day. Each and every morning opens the door of new chances. Good Morning Status in gujarati , Best Collection of Good Morning Status, wishes and Quotes . Wish your love one with the best collection of Happy Good Morning messages.Good Morning Wishes In gujarati Shayari, Good Morning Status For WhatsApp Facebook Instagram

A wonderful Good Morning Status may help us to have a very good start. It also seems great to greet nearest one at morning. Around the whole net we have the sweetest collection of Good Morning Status in English for boy or girl.


Select Status language



   સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય..... 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   ⏳ *સમય કયારેય ખરાબ હોતો નથી*..... પણ આપણી *ઈચ્છા* સમય સાથે પૂરી ન થાય એટલે *'સમય'* ખરાબ લાગે છે.⏱️ 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ... પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ... અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ... સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉ... 🌞શુભ સવાર🌞   


#Morning Status    #GUJARATI



   *સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....* *કોઇનો પસાર થતો નથી*... *તો કોઇ પાસે હોતો નથી*... 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો* *સાહેબ,* *ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી* *પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..* 🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *દુનિયા નુ સૌૌથી સારુ ઘરેણુ મહેનત છે...* *દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે.* *તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.* 🍁🍁🍁₲๑๑d ℳorning🍁   


#Morning Status    #GUJARATI



   *" આંસું તમારું હોય.....,* *... અને પીગળતું કોઈક બીજું હોય...... "* *,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "* *" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... "* ☕ *સુપ઼ભાત*☕   


#Morning Status    #GUJARATI


> https://statustags.com">

   માણસ ને મળતી દરેક વસ્તુ કાંઈ એની જ મહેનતથી નથી મળતી... ક્યારેક કોઈના આપેલ આશીર્વાદ પણ કમાલ કરી જાય છે....!!!   


#Morning Status    #GUJARATI



   *સાગર વિશાળ છે,,પણ આપણે* *એટલું જ પાણી મલશે* *જેટલી આપણી હથેળી છે..* *સાહેબ,,,* *એવી જ રીતે કુદરત ની કૃપા* *અગણિત છે,,પણ* *કૃપા એટલી જ મળશે જેટલી* *આપણી શ્રદ્ધા હશે...* *🌿GOOD MORNING🌿*   


#Morning Status    #GUJARATI



    *અપમાન કરવુ એ કોઈના સ્વભાવ માં હોઈ શકે સાહેબ... પણ સમ્માન કરવુ એ આપણા સંસ્કાર માં હોવુ જોઈએ..* 🌹🙏🏻 Jay Shree Krishna 🙏🏻🌹   


#Morning Status    #GUJARATI