Attitude status in Gujarati

Attitude status in Gujarati

New collection of Attitude status in Gujarati : Guys here a few more new Gujarati WhatsApp status hope you like. Now share them to all your social media platforms.
Here is Attitude status in Gujarati for Facebook WhatsApp and more social platform , Gujarati attitude status, life quotes Gujarati status

Select Status language



   ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.   


#Attitude Status    #GUJARATI



    પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.    


#Attitude Status    #GUJARATI



   #બધી_ઓળખાણ_બાપ_દાદા_ના_નામની_ના_ચાલે, #અમુક_ઓળખાણ_પોતાના_નામ_ની_પણ_હોવી_જોઈએ.....   


#Attitude Status    #GUJARATI



   દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.   


#Attitude Status    #GUJARATI



   હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.   


#Attitude Status    #GUJARATI



   પાનખર ન આવવા દેતા કેમ કે વિશ્વાસ ના વૃક્ષ ફરી લીલાછમ નથી થતા યાદ્ રાખજો લાગણી ના ફેક્ચર પર ક્યાંય પ્લાસ્ટર નથી થતા   


#Attitude Status    #GUJARATI



    *ઘણીવાર સારું જીવન જીવવા માટે...* *ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..*    


#Attitude Status    #GUJARATI



    જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે, હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!   


#Attitude Status    #GUJARATI



   કેવા અજીબ સબંધ છે_ કોઈ તમારી જિંદગીમાં આવે,_ _ખાસ બની જાય, પછી કોઈ_ _કારણ વગર જ જતું રહે._   


#Attitude Status    #GUJARATI



    મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,, તમારી હોય કે મારી.. હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!   


#Attitude Status    #GUJARATI


Gujarati Status , Gujarati Whatsapp Status , gujarati love status , attitude status in gujarat , gujarat attitude status , whatsapp status in gujarat , best gujarati status , gujarati status in gujarati language , whatsapp status in gujarati words , new gujarati status , sad status in gujarati , gujarati status download , latest gujarati status , gujarati quotes , gujarati shayari , new gujarati status , sad gujarati status , gujarati shayari sad , gujarati shayari for friends , gujarati love shayari with photo