Attitude Status for Whatsapp

Attitude Status for Whatsapp

Attitude Status for Whatsapp : Today We are Sharing here TOP Attitude Status for Whatsapp. First of all we like to thank you all for landing this article Here we have great collection of flirt whatsapp status status for you all. Many People Like to Shaw Their Attitude via Attitude Whatsapp Status or Attitude Status for Whatsapp or Facebook. We also have a Collection of Best Whatsapp Status. Here you can find latest flirt whatsapp status lovely collection of what meaningful and heart touching status are. We have shared the most amazing flirt whatsapp status that you want to wish you whatsapp on this special occasion.

Select Status language


    "દમ" કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ "સુલતાન મીર્જા" હોત. 


#Attitude Status    #GUJARATI


. > https://statustags.com">.

    "પ્રેમ" નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા "દિલ" બળે!! 


#Attitude Status    #GUJARATI


. > https://statustags.com">.

   સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!... 


#Attitude Status    #GUJARATI


. .

   *સ્વયંને એવા બનાવો કે* *જ્યાં તમે હોવ ત્યાં* *બધા તમને પ્રેમ કરે* 🔅🔆🔅 *જ્યાંથી તમે ચાલ્યા જાઓ* *ત્યાં બધા તમને યાદ કરે.* *...અને...* *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં* *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.* 


#Attitude Status    #GUJARATI


. .

   કેટલી ખુશીથી બંધ કરી દીધું તે_ મારી જોડે વાત કરવાનું,_ જેમ કે વર્ષોથી હું તો તારા ઊપર બોજ હોવ. 


#Attitude Status    #GUJARATI


. .

   તું મારામાં દિલ બનીને રહીશ તો_ હું હંમેશા તારા માટે ધબકતો રહીશ,_ તું મારામાં પ્રેમ બનીને રહીશ તો_ હું તારો સવાર બનીને રહીશ._  


#Attitude Status    #GUJARATI


. .

   *અભિમાન વગર ની વાણી,* *હેતુ વગર નો પ્રેમ,* *અપેક્ષા વગર ની કાળજી,* 🍂 *અને* 🍃 *સ્વાર્થ વગર ની પ્રાર્થના,* *એજ સાચો સબંધ છે.*  


#Attitude Status    #GUJARATI


. .

   દોસ્ત નઈ જીગર કટકો છે કટકો .... માણસ બદલાય ,દુનિયા બદલાય બાકી "ભાઈ " ના રંગ ,સ્વભાવ ને "Rolla"તો આવા જ રેવાના 👑  


#Attitude Status    #GUJARATI


. > https://statustags.com">.

   જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝 


#Attitude Status    #GUJARATI


. .

   હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏 


#Attitude Status    #GUJARATI


. .

   #ઉંમર ની સાથે #વિરોધીઓ વધે તો #સમજી લેવુ #સાહેબ કે #સિક્કા હજી #આપડા જ પડે છે..!😎 


#Attitude Status    #GUJARATI


. .

   *ધન થી ગરીબ રહો પણ દિલ થી ધનવાન રહેજો..સાહેબ..* *કારણકે, કાચા મકાન માં લખેલું હોય છે "સુસ્વાગતમ્" ,* *જ્યારે મહેલ માં લખેલું હોય છે "કુતરાઓ થી સાવધાન."* 


#Attitude Status    #GUJARATI


. > https://statustags.com">.

   મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_ વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે. 


#Attitude Status    #GUJARATI


. .

   પ્રેમ એટલે તારો જ ખ્યાલ તું નથી તો પણ, બધી જ જગ્યાએ  


#Attitude Status    #GUJARATI


. .

    *જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો* *એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ માં હોય ત્યારે* *ભગવાન ને પછી પહેલા તમને યાદ કરે....!!!*  


#Attitude Status    #GUJARATI


. .

   #પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું........ બાકી આ #મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.. 


#Attitude Status    #GUJARATI


. .

   તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ! 


#Attitude Status    #GUJARATI


. .

   સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે.... 😎😘😘😎 


#Attitude Status    #GUJARATI


. .

    જીવન_માં_પસ્તાવો_કરવાનું_ છોડો_સાહેબ_ કંઈક_એવું_કરો_કે_તમને_ છોડનારા_પસ્તાય_ 


#Attitude Status    #GUJARATI


. .

   અજીબ લડાઈ ચાલી રહી છે આ રાતમાં_ આંખ કહે છે સુવા દે, અને દિલ કહે છે રોવા દે.  


#Attitude Status    #GUJARATI


. .

   *ઈશ્વર*ના *ચોપડા*માં આપણું *બોલેલું*, *વિચારેલું* કે *વાંચેલું* નહી પરંતુ આપણું *કરેલું નોંધાય* છે..!!  


#Attitude Status    #GUJARATI


. .

   હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘 


#Attitude Status    #GUJARATI


. .

   હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નાથી... જેટલું પણ જીવીશ ...મારા સ્વમાન સાથે જીવીશ...😎😎😎 


#Attitude Status    #GUJARATI


. .

   #થાયએકરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું… 


#Attitude Status    #GUJARATI


. .

   બાહુબલીમાં ભલે 100 હાથીઓની તાકાત હોઈ વહાલા... પણ મારા ભાયુંનો attitude એટલે... કોઈનુંય ના ચાલે ...😎 


#Attitude Status    #GUJARATI


. .